છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ગુલામ નબી આઝાદે આખરે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. આ સિવાય તેમણે થોડાક દિવસ અગાઉ પ્રચાર સમિતિમાંથી પણ રાજીનામુ પણ આપ્યું હતું. વધુ અહેવાલ માટે જુઓ સંદેશ ન્યુઝ વોર રૂમ